Pages

Search This Website

Thursday 20 July 2023

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી, છેલ્લી તારીખ : 31-07-2023

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી, છેલ્લી તારીખ : 31-07-2023

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી @ sgsu.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી 2023

  • સંસ્થાનું નામ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
  • પોસ્ટનું નામ વિવિધ
  • નોકરીનું સ્થળ ગુજરાત
  • નોટિફિકેશનની તારીખ 19 જુલાઈ 2023
  • અરજી કરવાની શરૂઆતની તારીખ 20 જુલાઈ 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023
  • ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ sgsu.gujarat.gov.in

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઘ્વારા 19 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 20 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે.

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા સેક્શન અધિકારી, એકાઉન્ટન્ટ તથા જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી માટે પગારધોરણ

SGSUની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈએ શકો છો.

પોસ્ટનું નામ - પગાર ધોરણ

  • સેક્શન અધિકારી રૂપિયા 44,900
  • એકાઉન્ટન્ટ રૂપિયા 31,340 (પ્રથમ 5 વર્ષ માટે)
  • જુનિયર ક્લાર્ક રૂપિયા 19,950 (પ્રથમ 5 વર્ષ માટે)

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી માટે લાયકાત

મિત્રો, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ઉમેદવારની ભરતી ઓનલાઇન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા OMR પદ્ધતિ થી કરવામાં આવશે.

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

SGSUની આ ભરતીમાં સેક્શન અધિકારીની 01, એકાઉન્ટન્ટની 01 તથા જુનિયર ક્લાર્કની 04 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય


Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
For Best View Please Open This Website In CHROME / OPERA Browser