Pages

Search This Website

Tuesday 11 July 2023

MUCB Bank Bharti 2023 || મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક ભરતી 2023

MUCB Bank Bharti 2023 : મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક ભરતી 2023, મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક દ્વારા ક્લાર્કની પોસ્ટ 2023 માટે Notification 2023 જાહેર કર્યું છે. મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક માં કલાર્ક ની ભરતી બહાર પાડવામાં આવી છે.યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર MUCB bank ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આજે તમને આ આર્ટિકલ ની મદદ થી MUCB bank ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.


MUCB Bank Bharti 2023 ની હાઇલાઇટ્સ

  • સંસ્થા નુ નામ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક
  • પોસ્ટનું નામ ક્લાર્ક
  • કુલ જગ્યાઓ 50
  • પોસ્ટ પ્રકાર બેન્ક નોકરી
  • સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com
  • છેલ્લી તારીખ 21/07/2023
  • અરજી મોડ ઓનલાઇન ફોર્મ ભરી પછી ઓફલાઈન અરજી કરવી

MUCB Bank ભરતી 2023

પોસ્ટનું નામ :  ક્લાર્ક (કલેરીકલ ટ્રેઇની)

MUCB Bank Bharti 2023 શૈક્ષણિક લાયકાત :

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા ક્લાર્ક (ક્લેરિકલ ટ્રેઈની) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. MCom., MSc. ( Science ), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી ) 2 ) MSc.( Science), MCA , MBA ના ડાયરેકટ કોષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી, છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષા આપેલ હશે અને રિઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમદેવારો પણ અરજી કરી શકે છે. વધુ માહિતી માટે બેંક ની ઓફિસિયલ વેબસાઈટ માં ચેક કરવું. જેની લીંક નીચે આપેલી છે.



MUCB Bank Bharti 2023
કોણ કોણ અરજી કરી શકે?


  • ઉંમર : તા.૦૧-૦૭-૨૦૨૩ ના રોજ ૨૧ વર્ષ થી વધુ અને વધુમાં વધુ ૩૫ વર્ષ સુધી.


પગાર કેટલો હોય?

પ્રથમ વર્ષ માસિક ફીકસ પગાર ૧૯૦૦૦/= અને બીજા વર્ષ ૨૦૦૦૦/= રહેશે અને ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ.જેમાં લઘુતમ કુલ પગા૨ : ૨૭૮૦૦/= રહેશે.

અગત્યની નોંધ ?

લેખિત પરીક્ષા IBPS મુંબઇ દવારા ઓનલાઇન પરીક્ષા લેવાશે. ત્યારબાદ કર્વાલીફાઇડ ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યુ થી સિલેકશન કરવામાં આવશે.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકમાં ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે સૌ પ્રથમ બેંક ની વેબસાઇટ પર https://www.mucbank.com/mucb/career પેજ માં જાઓ.
  • હવે આ વેબસાઈટ માં આપેલ “Recruitment Jun-2023” ના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે તમે ક્લાર્ક (કલેરીકલ ટ્રેઇની) પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો

મહત્વપૂર્ણ તારીખો:
  • છેલ્લી તારીખ 21 જુલાઈ 2023


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

MUCB Bank Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં ભરતી છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 છે

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ની સત્તાવાર વેબસાઇટ https://www.mucbank.com/mucb/career છે

MUCB Bank Bharti 2023
For Best View Please Open This Website In CHROME / OPERA Browser