Search This Website

Tuesday 4 April 2023

Matadar Yadi Sudharana 2023: મતદાર યાદી સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી

Matadar Yadi Sudharana 2023: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 5 એપ્રિલ 2023 થી તા.20 એપ્રિલ 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.

Details of Voter List Correction Program by the State Election Commission


Matadar Yadi Sudharana 2023: મતદાર યાદી સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી 


Matadar Yadi Sudharana 2023

કાર્યક્રમનું નામ Matadar Yadi Sudharana 2023
કાર્યક્રમની તારીખ તા. 5 એપ્રિલ 2023 થી તા.20 એપ્રિલ 2023
કામગીરી મતદારયાદિમાં નવા નામ દાખલ કરવા
અને સુધારાઓ
સંપર્ક તમારા વિસ્તારના BLO
વેબસાઇટ sec.gujarat.gov.in



મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023


મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 5-4-2023 થી 20-4-2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.


નવું નામ નોંધાવવું – ફોર્મ નં – ૬
નામ કમી કરાવવું – ફોર્મ નં – છ
નામમાં સુધારો – ફોર્મ નં -૮
સ્થળ બદલવું – ફોર્મ નં – ૯

1 એપ્રિલ 2023 સુધી આપને 18 વર્ષ પૂર્ણ થયા હોય તો મતદાર યાદીમાં આપ નામ નોંધાવી શકો છો. નામ સુધારણા કે અન્ય ફેરફાર પણ ઘેર બેઠા કરી શકો છો. 

અગત્યની લીંક




નોંધ:

ફોર્મ વિના મૂલ્યે (કોઇ પણ જાતની ફી લીધા વિના) ભરવામાં આવે છે.જે યુવા મતદારના તા. 01/04/2023ના રોજ 18 વર્ષ થતાં હોય તેઓ મતદારયાદીમા નામ નોંધાવી શકે છે.નામ, નોંધણી તેમજ જરૂરી સુધારા વધારા કરવા માટે મામલતદાર કચેરી તથા આપના પ્રાથમિક શાળાની બી.એલ.ઓ.શ્રી (શિક્ષકશ્રી)નો સંપર્ક કરવા વિનંતી. Matadar Yadi Sudharana 2023

You can fill Form 7 online at https://t.co/C8c17CRRYZ or you can also login to Voter Helpline App.
Form 7 is also available at EROs/AEROs Office/Designated Locations/Authorized Centers. 
#CEOGujarat #GujaratElectionDepartment #Form7 #ElectionCommissionOfIndia

 #GoRegister https://t.co/YrshEe7BfX









મતદાર યાદિ સુધારણા ફોર્મ 2023


મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.

નામ કમી કરાવવું:

 કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનું રહે છે.

નામમાં સુધારો:

 જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં.8 ભરવાનુ હોય છે.
સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનું હોય છે.


મતદાર યાદિ સુધારણા NVSP 2023

મતદારયાદિ સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાય છે. Matadar Yadi Sudharana 2023 સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.


હોમ પેજ અહીં ક્લિક કરો




✅ *હવે તમે જાતે જ ઘેર બેઠા ફક્ત 5 જ મિનિટમાં ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકો છો*

જુઓ આ વીડિયો અને લિંક કરો ચુંટણી કાર્ડ સાથે આધારકાર્ડ


🙏 *તમામ BLO મિત્રો અને તમામ મતદારો સુધી આ વીડિયો પહોંચાડશો.*

or Download Voter Helpline App





વારંવાર પુછાતા પ્રશ્નો FAQs


ચૂંટણી કાર્ડમાં નવું નામ દાખલ કરવા કયું ફોર્મ ભરવું?

  • મતદાર યાદિમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.

ચૂંટણી કાર્ડમાં નામ કમી કરવા માટે કયું ફોર્મ ભરવું?

  • કોઇ કારણસર જો મતદારયાદીમાંથી નામ કમી કરાવવાનું હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.

ચૂંટણી કાર્ડમાં નામમાં સુધારો કરવા માટે કયું ફોર્મ ભરવું?
  • જો તમારા નામ અટક વગેરેમાં કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ૮ ભરવાનુ હોય છે.

ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા કયું ફોર્મ ભરવું?
  • મતદારયાદિમાં સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.