Search This Website

Tuesday 1 August 2023

આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023: PGT, TGT અને PRT જગ્યાઓ પર આવી ભરતી

આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023: PGT, TGT અને PRT જગ્યાઓ પર આવી ભરતી


AWES ભરતી 2023: આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES) એ દેશભરની વિવિધ આર્મી પબ્લિક સ્કૂલો (APS) માં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT), ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (TGT), અને પ્રાથમિક શિક્ષક (PRT) સહિત વિવિધ ટીચિંગ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે.

લાયક ઉમેદવારો AWES ઓનલાઈન સ્ક્રિનિંગ ટેસ્ટ (OST) 2023 ની પરીક્ષા માટે awesindia.com વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આર્મી પબ્લિક સ્કૂલ (APS) ભરતી 2023 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.






આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023

  • સંસ્થાનું નામ આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES)
  • પોસ્ટ નામ PGT, TGT અને પ્રાથમિક શિક્ષક (PRT)
  • પગાર ધોરણ પોસ્ટ મુજબ
  • નોકરીનું સ્થાન સમગ્ર ભારત માં
  • છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
  • ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
  • ઓફિસિયલ વેબસાઇટ awesindia.com
  • જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો


ચલણ

  • કેટેગરી ચલણ
  • બધા ઉમેદવારો માટે રૂ. 385/-

મહત્વની તારીખ
  • ફોર્મ શરૂ તા. 21 જુલાઈ 2023
  • ફોર્મ છેલ્લી તા. 10 સપ્ટેમ્બર 2023


પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત

વય મર્યાદા (1.4.2024 ના રોજ):


  • વય મર્યાદા (5 વર્ષથી ઓછો અનુભવ): મહત્તમ 40 વર્ષ
  • વય મર્યાદા (5 વર્ષથી વધુ અનુભવ): મહત્તમ 57 વર્ષ

લાયકાત:

નોંધ: ઓનલાઈન સ્ક્રિનિંગ ટેસ્ટમાં હાજર રહેવા માટે CTET/TET ફરજિયાત નથી. જો કે, TGTs/PRTs તરીકે નિમણૂક માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ CTET/TET ફરજિયાત છે. જેઓ CTET/TETમાં લાયકાત ધરાવતા નથી પરંતુ અન્ય તમામ બાબતોમાં યોગ્ય જણાય છે તેઓને લાયકાત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ખાલી જગ્યાઓ પર હંગામી નિમણૂક માટે ધ્યાનમાં લેવામાં આવશે.


પોસ્ટ નામ લાયકાત
  • PRT ગ્રેજ્યુએશન + B.Ed/ D.Ed/ JBT (50% ગુણ)
  • TGT સંબંધિત વિષયમાં સ્નાતક (50% ગુણ) + B.Ed (50% ગુણ)
  • PRT સંબંધિત વિષયમાં PG (50% ગુણ) + B.Ed (50% ગુણ)

આર્મી પબ્લિક સ્કૂલ પસંદગી પ્રક્રિયા

આર્મી પબ્લિક સ્કૂલ ભરતી 2023 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે: લેખિત પરીક્ષા (AWES OST 2023)
  • ઈન્ટરવ્યુ
  • અધ્યાપન કૌશલ્ય અને કોમ્પ્યુટર પ્રાવીણ્યનું મૂલ્યાંકન
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ એક્ઝામિનેશન


આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી

આર્મી પબ્લિક સ્કૂલ (AWES) ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો.નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા awesindia.com વેબસાઇટની મુલાકાત લો

અરજી ફોર્મ ભરો
જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
ચલણ ચૂકવો
અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો

મહત્વની લિંક


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન: આર્મી પબ્લિક સ્કૂલ શિક્ષક ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?


જવાબ: તેમની વેબસાઇટ awesindia.com પરથી ઓનલાઈન અરજી કરી શકસો.

પ્રશ્ન: આર્મી પબ્લિક સ્કૂલ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?


જવાબ: 10 સપ્ટેમ્બર 2023