Search This Website

Friday 23 June 2023

Tea Tips: ચા પીવાના પહેલા કે પછી પાણી પીવાથી શું થઈ શકે છે નુકશાન: ક્યારે પીવું જોઈએ પાણી, જાણો સંપૂર્ણ વિગત

Tea Tips: ચા પીવાના પહેલા કે પછી પાણી પીવાથી શું થઈ શકે છે નુકશાન: ક્યારે પીવું જોઈએ પાણી, જાણો સંપૂર્ણ વિગત

Tea Tips : આપની સવારની શરૂઆત ચા પીવાથી હોય છે. તો અમુક લોકો અડધી રાતે ચાય પીતા હોય છે. ઘણા લોકોને પાણી પીવાની આદત ચા પીવાના પછી હોય છે. આપના ઓળખીતા ઘણા લોકો કહેતા હોય છે કે ચા પીવા પછી પાણી ન પીવું જોઈએ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ચાય પીવા પહેલા પાણી પીવું જોઈએ. લોકો આવું કેમ બોલતા હોય છે તમે ક્યારે આવો વિચાર કર્યો છે. કારણ શું છે તેની પાછળનું

સ્વાસ્થ્ય સંબંધી કઈ સમસ્યાનું નિવારણ થઈ શકે છે ? ચા પહેલા પાણી પીવાથી

એસીડીટી
ડીહાઇડ્રેશન
અલ્સર
દાંતને નુકસાન

ઉપર આપેલી સમસ્યા સમજીને કેવી રીતે ટાળી શકાય ચા પહેલા પાણી પીવાથી

એસીડીટી : મોઢું ધોયા વગર ખાલી પેટ ચા પીવાથી એસીડીટી ની તકલીફ થઈ શકે છે. પેટમાં એસિડ વધે છે ચાય પીવાથી, એસીડીટી ની સમસ્યા આ કારણે વધે છે. આ માટે સવાર સિવાય જે વખત તમે ચાય પીઓ તો તે પહેલા પાની પી લો

ડીહાઇડ્રેશન : ડીહાઈડ્રેટ કરી શકે છે જાય તમારા શરીરને. આ કારની ચાય પીવા પહેલા પાણી પીવું જોઈએ. જેનાથી PH બેલેન્સ પણ જળવાઈ રહે.

દાંતને અસર : કેમિકલ ટેનીન હોય છે ચામાં જે કારણ દાંતમાં સડોનું નું કારણ બને છે. જે વખત તમે ચાય પીવો છો તો તે વખત દાંત પર તેનું લેયર બને છે. પાની મોળા માં રહેલા બેક્ટેરિયાને પણ સાફ કરે અને દાંતનું રક્ષણ કરે છે. જો આ કારને ચાય પીવા પહેલા પાણી પીવું જોઈએ.

અલ્સર : સ્વસ્થ અને નુકસાન થાય છે ખાલી પેટ ચાય પીવાથી. એનાથી અલ્સર થવાની શક્યતા વધી જાય છે ચા પહેલાં પાણી પીયુ આ સ્થિતિમાં શ્રેષ્ઠ વિકલ્પ છે. પેટ સંબંધી રોગોનું નિરાકરણ થાય છે.

સ્વાસ્થ્ય સંબંધી કઈ સમસ્યા થઈ શકે ચા પીધા પછી પાણી પીવાથી ?

  • પેટ ખરાબ
  • શરદી- ઊંઘરસ
  • નાકમાંથી લોહી નીકળવું



આવો જાણીએ કેવી રીતે ઊભી થાય છે સમસ્યા


પેટમાં ખલેલ : તમને પેટમાં તકલીફ થાય જો તમે ચા પીધા પછી તરત જ પાણી પીતા હોય તો. પેટમાં દુખાવો અથવા ગેસ બનવા, પેટ ફુલવું, કબજીયાત ન્યુઝ મોસમ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

શરદી અને ફ્યુ : ચા પીવા પછી તરત જ પાણી પીવાથી શરદી અને ફ્યુ થઈ શકે છે ગળામાં દુખાવો થશે, ચેક આવવા લાગશે. જો તમે આવી પ્રક્રિયા વધારે પ્રમાણમાં કરશો તો તકલીફ વધી શકે છે.

નાકમાંથી લોહી નીકળવું : નાકમાંથી લોહી નીકળે છે ચા પછી તરત જ પાણી પીવાથી આવું બિલકુલ ના કરો ઉનાળાની ઋતુમાં જો ચાય ગરમ હોય અને પાણી ઠંડુ હોય તો તે ઠંડુ ગરમ નું મિશ્રણ નુકસાનકારક છે.