Search This Website

Wednesday 19 July 2023

Tata E-Cycle કંપનીએ ઈ સાઇકલ લોન્ચ કરી જુઓ તેની કિંમત, ખાસિયત અને વિશેષતાઓ

Tata E-Cycle કંપનીએ ઈ સાઇકલ લોન્ચ કરી જુઓ તેની કિંમત, ખાસિયત અને વિશેષતાઓ

Tata E-Cycle: આજના આધુનિક યુગમાં ઘણી બધી ટેકનોલોજી નો વધારો થઈ રહ્યો છે. તેમ જ ઈલેક્ટ્રીક ગાડીઓ, બાઈકો ઉપયોગ ખુબ જ પ્રમાણમાં વઘી ગયા છે. જેમ ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે. લોકો સાયકલ ચલાવવાનું ભૂલી ગયા છે. સાયકલ ચલાવવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે.



 
ઇ સાઇકલ ના ફાયદા- Tata E-Cycle

તમે જો પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોથી હેરાન છો અને તમે ઇલેક્ટ્રિક સાઇકલની તલાશમાં છો, જે ઓછા ભાવે તેમજ સારી રેંજ પણ આપે, તો પછી તમારી તલાશ હવે પુરી થઇ જશે. કારણ કે અમે તમને એવા જ કેટલીક ઇ-સાયકલ્સ વિશે માહિતી આપી રહ્યા છીએ, જે તમારા ખિસ્સાની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે.

ઈ સાઇકલ ની ડિમાન્ડ કેમ વધારે છે ?

ઈલેક્ટ્રીક મોબીલીટી નો સમગ્ર વિશ્વમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પેટ્રોલ ડીઝલનો ભાવ દિવસે દિવસે વધતા જાય છે. આ કારને હવે લોકો ટુવિલર અને ફોરવીલર તેમજ ઈલેક્ટ્રીક સાયકલની ખરીદી પર ખરીદી કરી રહ્યા છે. આ સમયે ઇલેક્ટ્રીક વિહિકલ નો ડિમાન્ડ વધારે છે. જેના કારણે હવે કંપનીઓ સાયકલ ના નવા મોડલ માર્કેટમાં લોન્ચ કરવામાં વ્યસ્ત છે Tata Strider ઇલેક્ટ્રીક બાઈક પણ લોન્ચ કરી છે.


ટાટા વિશ્વ પ્રખ્યાત કંપની કહેવાય છે. ટાટા કંપની Strider એ તેની નવી ઈલેક્ટ્રીક સાયકલ લોન્ચ કરી છે. ટાટા કંપનીએ આ ઈ-બાઈકને ઝીટા પ્લસ બાઈસીકલ નામ આપ્યું છે. જે ટ્રાન્સપોર્ટેશનની દૃષ્ટિએ પર્યાવરણને નુકસાન ન થાય અથવા ઇકો ફ્રેન્ડલી ભરોસેલાયક અને ઓછા ભાવે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.



ઝીટા પ્લસ ની બેટરી ચાર્જ કરીને કેટલા કિલોમીટર છે અને તેની ટોપ સ્પીડ કેટલી હશે ?

ઝીટા પ્લસ કંપનીએ આ બાઈકમાં 250W BLDC મોટર નો વપરાશ કર્યો છે. આ બાઈસીકલ માં 36V-6Ah બેટરી પેક નો વપરાશ થાય છે. જે 216Wh નું પાવર આઉટપુટ આપે છે. તે સીગલ ચાર્જ કરીને 30 કિલોમીટર સુધી પ્રવાસ કરી શકે છે. અને તેની ટોપ સ્પીડ ૨૫ કિ.મી પ્રતિ કલાક છે.

ડ્યુઅલ ડિસ્ક બ્રેક ની વિશેષતા

ઝીટા પ્લસ કંપની એ આ ઈલેક્ટ્રીક બાઈક માં ડ્યુઅલ ડિસ્ક બ્રેક આપવાની વ્યવસ્થા કરી છે. જેના કારણે તેને વધુ સારી રીતે સાયકલ નિયંત્રણ કરી શકાય છે.

ઝીટા પ્લસ ઇ સાયકલ ની કિંમત કેટલી છે ?

Tata કંપનીએ દ્વારા નિર્માણ કરાયેલા આ ઝીટા પ્લસ ઇ સાયકલ ની કિંમત 26,995 શરૂઆત ની પ્રાઈઝ રાખવામાં આવી છે. જે કંપની દ્વારા શરૂઆતથી કિંમત છે કંપની તેના શરૂઆતના કેટલા ગ્રાહકોને આ કિંમતે સાયકલ વેચવી છે. જે પછી તેની કિંમતમાં રૂપિયા 6,000 નો વધારો કરવામાં આવશે. આ સાયકલ કંપનીની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

   

 Tata E-Cycle


હોમ પેજ અહીં ક્લિક કરો
અમારી સાથે જોડવો અહી ક્લિક કરો