Search This Website

Wednesday 15 February 2023

થોડા દિવસ પાણીમાં એક ચમચી આ વસ્તુ નાખી પી જાઓ ગમે તેવી પથરીનો ભૂકો કરી પેશાબ વાટે બહાર નીકાળશે

થોડા દિવસ પાણીમાં એક ચમચી આ વસ્તુ નાખી પી જાઓ ગમે તેવી પથરીનો ભૂકો કરી પેશાબ વાટે બહાર નીકાળશે





આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ બીમારીથી પીડાઈ રહેલો હોય જ છે. વ્યક્તિની ભાગદોડ ભરી જીવનશૈલી માં ઘણી બીમારીના સકંજામાં આવી જતા હોય છે. તેવી જે એક પથરી ની બીમારી છે જેના ઘરેલુ ઉપાય વિષે અમે તમને જણાવીશું.


જયારે ક્ષાર અને મિનરલ્સ શરીરમાં જામી જાય છે ત્યારે તે પથરીનું સ્વરૂપ માં ફેરવાઈ જાય છે. પથરીનો આકાર ઘણી રીતનો હોય છે, પથરીની સાઈઝ 1, 2 mm થી લઈ ને 12 mm થી પણ મોટી હોઈ શકે છે.


ઘણા લોકોને કિડનીમાં પથરી હોય છે તો ઘણા લોકોને પેશાબની કોથરીમાં અથવા પેશાબની નળીમાં હોય છે, આ એક સામાન્ય સમસ્યા છે, જે પરંતુ તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો પણ ખુબ જ જરૂરી છે, કારણકે તે દિવસે ને દિવસે મોટ થતી જાય છે.

જયારે શરીરમાં કિડની તેની કાર્ય ક્ષમતામાં ઘટાડો કરે છે ત્યારે શરીરમાં સોડિયમના પ્રમાણમાં વઘારો થયા કરે છે જેના કારણે કિડનીમાં પથરી થવા લાગે છે. પથરી નો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે, જેમાં ખુબ જ પીડાનો સામનો કરવો પડતો હોય છે.


જો પથરી નાની હોય તો વધુ પ્રમાણમાં પાણી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. પથરીનું સમસ્યામાં પેશાબ કરતી વખતે લોહી નીકળવું, પેશાબમાં અસહ્ય બળતરા થવી, કમરના ભાગમાં દુખાવા થતા હોય છે.

પથરીને ભૂકો કરીને પેશાબ વાટે બહાર નીકળવી હોય તો સફરજન ફળ ખુબ જ ફાયદાકારક છે, તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તમને પથરીની સમસ્યા હોય તો ખાલી પેટ સફરજન નો જ્યુસ બનાવીને પી શકો છો, જે કિડની, પેશાબની નળી માં રહેલ પથરીને બહાર નીકાળે છે.


પથરી હોય તો તેમાં લીલા નારિયેળનું પાણી ખુબ જ ફાયદાકારક છે, તમે રોજે એક નારિયેળનું પાણી પીવો છો તો થોડા દિવસમાં પથરીનો ભૂકો કરીને પેશાબ વાટે બહાર નીકાળવામાં મદદ કરે છે. નારિયેળ પાણી શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે કિડનીને હેલ્ધી બનાવામાં મદદ કરે છે.

કળથી પણ પથરી માટે નો એક રામબાણ ઈલાજ છે, આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી કળથી મિક્સ કરીને પી જવાથી થોડા જ દિવસમાં પથરીનો ભૂકો કરીને બહાર નીકાળશે. આયુર્વેદ અનુસાર કિડની અને પેશાબની નળીની પથરી માટે કળથી સૌથી વધુ અસરકારક સાબિત થશે.


જો તમે પથરીનો અચાનક દુખાવો ઉપડે તો એક ગલ્સ લીંબુ પાણી પી જાઓ 20 મિનિટ માં જ દુખાવામાં આરામ મળશે. જો તમે પથરીની સમસ્યા હોય તો xrey કરાવીને ચેક કરાવી લો કે કેટલા mm ની પથરી છે. જેથી તેના નિદાન માટે સરળતા રહે.

અહીંયા આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે જેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લો, આવી જ અવનવી હેલ્થ, બ્યુટી, યોગા, આરોગ્ય વિષે માહિતી મેળવવા અમારા ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ સાથે જોડાયેલા રહો.



નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો. કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની સંપૂર્ણ જવાબદારી પર રહેશે. Mytechnologyhubs આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.